Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાષ્ટ્ર સૃજન અભિયાન ઝાલોદ તાલુકા દ્વારા આજ રોજ વૃક્ષારોપણ તથા જીવદયા નો કાર્યક્રમ યોજાયો

Share

રાષ્ટ્ર સૃજન અભિયાન ઝાલોદ તાલુકા દ્વારા આજ રોજ તા.7/7/2018.ના શ્રી યન્દ્રજયંત સાર્વજનિક ગૌશાળામાં રાષ્ટ્ર સૃજન અભિયાનના ગુજરાત પ્રદેશના શ્રી ખોડ મુકેશભાઇ કચુભાઇ અધ્યક્ષ. ઝાલોદ. તાલુકા તથા શ્રી બંબ્બ વિપુલકુમાર અનોખીલાલ પ્રભારી. ઝાલોદ .તાલુકા તથા અન્ય કાર્યકર ભાઈઓ દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો. તથા તમામ સભ્યો સાથે વૃક્ષારોપણ તથા જીવદયા નો કાર્યક્રમ કયોં અને તા.15.7.2018 ના રોજ ઝાલોદ રાષ્ટ્ર સૃજન અભિયાન ઝાલોદ તાલુકા ની મિટીંગ રાખેલ છે .જેમાં આગામી કાર્યક્રમ પર ચર્ચા અને પદગ્રહણ રાખેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચનાં સેગવા ગામ ખાતે વરસાદી પાણી ભરાઈ જતા 20 થી વધુ લોકોનું ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું

ProudOfGujarat

ભરૂચમાં ભારેથી અતિ ભારે વરસાદ, જાણો ક્યાં કેટલો વરસાદ વરસ્યો…

ProudOfGujarat

પુલવામાંમા આતંકવાદી હુમલામાં શહીદ થયેલ જવાનોના પરિવારજનો ભરૂચમાં ઉપસ્થિત રહે તેવી સંભાવના જાણો ક્યાં અને ક્યારે?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!