Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : પીપરીપાન ગામે એસ.એસ.સી. પરિક્ષા આપનારા વિદ્યાર્થીઓને ઉપયોગી વસ્તુઓનું વિતરણ.

Share

ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીકના પીપરીપાન ગામે જયઅંબે યુવા ગૃપ પીપરીપાન દ્વારા ગામના એસએસસી પરિક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને પેન, પેન્સિલ સહિતની જરૂરી પરિક્ષાલક્ષી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અગ્રણી શૈલેષભાઇ વસાવાના જણાવ્યા મુજબ ગૃપ દ્વારા અવારનવાર લોક ઉપયોગી કામગીરી કરવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય સ્તરે ઉભા થયેલા આવા સુંદર સંગઠનોના માધ્યમથી જનહિતની પ્રવૃતિઓને વેગ મળે છે.જ્યારે શાળાના બાળકોને અભ્યાસલક્ષી કીટ અપાય ત્યારે બાળકોની ભણવાની રૂચિમાં વધારો થાય છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં સરકારી ગોડાઉનમાંથી ગરીબોના હક્કનો અનાજનો જથ્થો સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું.

ProudOfGujarat

ભરૂચ-કરમાડ ગામ ખાતેથી ૮ ફૂટ લાંબો અજગર ઝડપાયો-સ્થાનિકોએ અજગરને વાઈલ્ડ લાઇફ વોર્ડનને સોંપાયો.

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકા વોર્ડ નંબર 3 માં અપક્ષ તરીકે ઇલમુદીન (ઉર્ફે ઇલું બક્ષી) એ ઉમેદવારી કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!