ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાની ૬૭ ગ્રામ પંચાયતોની યોજાયેલી ચુંટણીમાં વિજેતા થનાર સરપંચ ઉમેદવારો અને તેમને મળેલ મત નીચે મુજબ છે:
(૧)પોરા- સેજલબેન અક્ષયકુમાર વસાવા મળેલ મત ૪૩૨, (૨) દધેડા – કરૂણાબેન જયેશકુમાર વસાવા મળેલ મત ૩૯૫, (૩) સ.ફીચવાડા-સુમિત્રાબેન કાલીદાસ વસાવા મળેલ મત ૭૦૮, (૪)ભાલોદ- અનિલભાઇ જયરામ વસાવા મળેલ મત ૧૦૧૦, (૫) પાણેથા- રાકેશભાઇ અરવિંદભાઇ તડવી મળેલ મત ૯૪૫, (૬) પ્રાંકડ – રાજેશભાઇ રતનભાઇ વસાવા મળેલ મત ૨૪૯, (૭) તરસાલી – હૈદરઅલી મહમદઅલી સૈયદ મળેલ મત ૧૧૦૮, (૮) અવિધા – કોમલબેન જેરામભાઇ વસાવા મળેલ મત ૫૯૯, (૯) રઝલવાડા – હિતેશભાઇ કનુભાઇ વસાવા મળેલ મત ૮૬૮, (૧૦) સરદારપુરા -અજયભાઇ નવીનભાઇ વસાવા મળેલ મત ૫૩૬ , (૧૧) ટોઠિદરા- કાંતીભાઇ મંગાભાઇ વસાવા મળેલ મત ૨૨૮, (૧૨) તવડી – અરવિંદાબેન દેવેન્દ્રભાઇ વસાવા મળેલ મત ૫૬૩, (૧૩) ધોળાકુવા ગ્રુપ – જમનાબેન સતિષભાઇ વસાવા મળેલ મત ૨૬૧, (૧૪) મુલદ- પિન્ટુભાઇ સોમાભાઇ વસાવા મળેલ મત ૨૫૩, (૧૫) દુ.બોરીદરા રીટાબેન રાકેશભાઇ વસાવા મળેલ મત ૩૮૩, (૧૬) મોટાસાંજા- સાવિત્રીબેન રાજુભાઇ વસાવા મળેલ મત ૩૯૦, (૧૭) નાનાસાંજા- જશવંતકુમાર નટવરલાલ વસાવા મળેલ મત ૫૨૮, (૧૮) વાસણા ગ્રુપ – શીતલબેન રાજેન્દ્રભાઇ વસાવા મળેલ મત ૮૧૩, (૧૯) અશા – નિતીનભાઇ દામાભાઇ વસાવા મળેલ મત ૬૨૫, (૨૦) આમલઝર -જીવીબેન બચુભાઇ વસાવા મળેલ મત ૧૦૪૧, (૨૧) રતનપોર- સરિતાબેન બિરબલભાઇ વસાવા મળેલ મત ૪૩૦, (૨૨) રાજપારડી – કાલીદાસ મગનભાઇ વસાવા મળેલ મત ૨૯૩૫, (૨૩) બામલ્લા- મેલીબેન નગીનભાઇ વસાવા મળેલ મત ૪૫૩, (૨૪) આમોદ- રંજનબેન લક્ષ્મણભાઇ વસાવા મળેલ મત ૬૩૬, (૨૫) મોરણ- ભદ્રેશભાઈ ચીમનભાઈ વસાવા મળેલ મત ૨૫૪, (૨૬) મહુવાડા – શેનીબેન રાજેશભાઇ વસાવા મળેલ મત ૨૨૯, (૨૭)વઢવાણા ગ્રુપ – મુકેશભાઇ અડીયાભાઇ વસાવા મળેલ મત ૨૯૪, (૨૮) લિમોદરા -નિમેષભાઇ કાલીદાસ વસાવા મળેલ મત ૫૫૯, (૨૯)દુ.માલપોર- સંગીતાબેન પ્રવિણભાઇ વસાવા મળેલ મત ૨૪૪, (૩૦)ગોવાલી – સંજયભાઇ માનસંગ વસાવા મળેલ મત ૧૩૫૧, (૩૧)દુ.હરીપુરા – ગુણવંતીબેન મહેશભાઇ વસાવા મળેલ મત ૩૩૧, (૩૨) કપાટ ગ્રુપ – હેતલબેન રોશનભાઇ વસાવા મળેલ મત ૨૫૨, (૩૩)જાંબોઇ- ઇન્દુબેન અશ્વિનભાઇ વસાવા મળેલ મત ૨૫૫, (૩૪)જરસાડ- જયાબેન વિજયકુમાર વસાવા મળેલ મત ૨૫૨, (૩૫) ઇન્દોર – અંજનાબેન હસમુખભાઇ વસાવા મળેલ મત ૮૩૪, (૩૬) દુ.વાઘપુરા -મુકેશભાઈ ઉક્કડભાઇ મળેલ મત ૬૧૪, (૩૭) ઉમલ્લા – વસાવા સરોજબેન દશરથભાઇ વસાવા મળેલ મત ૫૩૪, (૩૮) મોટા સોરવા- કિર્તિબેન નિલેશભાઇ વસાવા મળેલ મત ૬૮૯, (૩૯) ખાલક- ગીતાબેન દેવનભાઇ વસાવા મળેલ મત ૪૨૧, (૪૦) વલા- રણવીરસિંહ રતનર્સીંહ વસાવા મળેલ મત ૨૨૧, (૪૧) ઉચેડિયા – મુકેશભાઇ ચુનીયાભાઇ વસાવા મળેલ મત ૮૦૫, (૪૨) ફુલવાડી – રામુભાઈ શંકરભાઇ વસાવા મળેલ મત ૬૫૩, (૪૩) ઝઘડીયા – સુરેશભાઇ રમણભાઈ વસાવા મળેલ મત ૨૭૯૮, (૪૪)કદવાલી – કલ્પનાબેન જોનીભાઇ વસાવા મળેલ મત ૩૫૨, (૪૫) રાયસીંગપુરા – ગજરીબેન ભાવસિંહભાઈ વસાવા મળેલ મત ૫૨૮,(૪૬) રાણીપુરા મીતાબેન સુરેશભાઇ વસાવા મળેલ મત ૭૦૦ (૪૭) તલોદરા – ઊર્મિલાબેન વિઠ્ઠલભાઈ વસાવા મળેલ મત ૧૦૫૪ (૪૮) શિયાલી – ભગવતીબેન રણજીતભાઇ વસાવા મળેલ મત ૪૨૬ (૪૯) સેલોદ – રેશ્માબેન માઇકલભાઇ ભગત મળેલ મત ૭૦૫, (૫૦) સરસાડ – મધુબેન નટુભાઇ વસાવા મળેલ મત ૫૦૯, (૫૧) ઉમધરા – રાજેન્દ્રભાઇ રાયસંગભાઇ વસાવા મળેલ મત ૩૪૮, (૫૨) સંજાલી- ઉષાબેન સંજયભાઇ વસાવા મળેલ મત ૬૦૫ , ( ૫૩) સારસા- પ્રેમીલાબેન ચંદુભાઇ વસાવા મળેલ મત ૬૯૧,(૫૪) વણાકપોર – રક્ષાબેન વિક્રમભાઇ વસાવા મળેલ મત ૭૦૪, (૫૫) પિપદરા – સંગીતાબેન હરેશભાઈ વસાવા મળેલ મત ૪૩૯, (૫૬) પડવાણીયા- સીમાબેન ઉમેશભાઇ વસાવા મળેલ મત ૫૩૨, (૫૭) આંબોસ- સરોજબેન શનિયાભાઇ વસાવા મળેલ મત ૩૫૨, (૫૮) અછાલિયા – વનિતાબેન કૌશિકભાઇ વસાવા મળેલ મત ૧૭૪, (૫૯) પડાલ- રીનાબેન કમલેશભાઇ વસાવા મળેલ મત ૪૬૩, (૬૦) વેલુગામ- રણછોડભાઇ ફતાભાઇ વસાવા મળેલ મત ૬૪૫, (૬૧) બોરજાઇ ગ્રુપ – રસિલાબેન સુનિલભાઇ વસાવા મળેલ મત ૩૩૪, (૬૨) કપલસાડી – રામોલભાઈ માનીયાભાઈ વસાવા મળેલ મત ૭૪૭, (૬૩) કરાડ ગ્રુપ -પ્રિયંકાબેન નીતેશકુમાર વસાવા મળેલ મત ૩૭૯, (૬૪) લિમેટ – વર્ષાબેન અર્જુનભાઈ વસાવા મળેલ મત ૬૫૬, (૬૫) કાકલપોર – ભાઈલાલભાઈ મોહનભાઈ વસાવા મળેલ મત ૨૦૩ (૬૬) ખરચી – સોનલબેન નિલેશભાઈ વસાવા મળેલ મત ૪૧૭ (૬૭) ખરચી ભિલવાડા – પુનમબેન ભરતભાઈ વસાવા મળેલ મત ૩૦૬.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ