Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા ખાતે ફ્રીડમ રનનું આયોજન કરવામાં આવ્યુ.

Share

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયના નેહરુ યુવા કેન્દ્ર ભરૂચ દ્વારા ફ્રીડમ રનનું ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ.

પ્રાપ્ત માહિતી મુજબ નેહરુ યુવા કેન્દ્ર ભરૂચ દ્વારા ફ્રીડમ રનનું આયોજન ઝઘડિયાની દીવાન ધનજીશા હાઈસ્કુલ ખાતે કરવામાં આવ્યું. યુવાઓ શારીરિક રીતે સ્વસ્થ રહે અને શારીરિક પ્રવૃત્તિઓને વેગ મળે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામ‍ાં આવ્યુ હતુ. ફ્રીડમ રનને શાળાના આચાર્ય મુકેશ ટેલરે લીલી ઝંડી આપી શરૂઆત કરાવી હતી. કાર્યક્રમમાં નેહરૂ યુવા કેન્દ્રના દિવ્યજીતસિંહ ઝાલા, હરદીપસિંહ સોલંકી ઊપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા યુવા અધિકારી સુબ્રતો ઘોષના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યુ હતુ.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચ જિલ્લામાં ગુરૂનાનક જયંતિ તેમજ દેવ દિવાળીના ભક્તિમય સંગમથી સમગ્ર વાતાવરણ ભક્તિરંગથી રંગાઇ ગયુંં.

ProudOfGujarat

તાજમહેલ પ્રવાસીઓ માટે માથાનો દુખાવો બન્યા વાંદરાઓ, કરશે 10 હજાર વાંદરાઓની નસબંધી.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણનાં ૦૩ નવા કેસ સાથે કુલ કેસોની સંખ્યા ૨૩૫ થઈ ૨ દર્દીઓ સાજા થતા રજા અપાઈ જિલ્લામાં સક્રિય કેસોની કુલ સંખ્યા ૫૫ થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!