Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા ખાતે ભાજપા યુવા મોરચા દ્વારા મેરેથોન દોડનો કાર્યક્રમ યોજાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે ભાજપા યુવા મોરચા દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યુ હતુ. મળતી વિગતો મુજબ ગઇકાલે તા. ૨૪ મી ના રોજ ઝગડીયા વિધાનસભા ક્ષેત્રના ઝગડીયા, વાલિયા અને નેત્રંગ એમ ત્રણેય તાલુકાના ભાજપા યુવા મોરચા દ્વારા ઝગડીયા ખાતે મેરેથોન દોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

ઝઘડીયા ખાતેના મિશન ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ત્રણેય તાલુકાના યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો સહીત ભાજપા હોદ્દેદારો તેમજ આગેવાનો આ ક‍ાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને મેરેથોનમાં ભાગ લીધો હતો. સાંજના સાડા ચાર વાગ્યાના અરસામાં કાર્યક્રમ યોજાયો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતે એબીસી ગ્રુપ દ્વારા દાંડીથી પોરબંદરની યાત્રાએ નીકળેલ સાયકલ યાત્રીનું ભવ્ય સ્વાગત કરાયું હતું

ProudOfGujarat

કોરોના વાયરસનો સામનો કરવા માટે વિસાવદર રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિસાવદર નગરપાલીકાના કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ઝઘડિયાનાં સીમધરા ગામ નજીક એસ.ટી બસને અકસ્માત નડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!