Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુમાનદેવ મંદિરની શુભેચ્છા મુલાકાત લીધી.

Share

રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ તાજેતરમાં ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ગુમાનદેવ મંદિરની મુલાકાત લીધી હતી. મંત્રીએ મંદિરમાં હનુમાનજીના દર્શન કર્યા હતા તેમજ મંદિરના મહંત દ્વારા મંત્રીનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. શિક્ષણ મંત્રીની ગુમાનદેવ મંદિરની આ મુલાકાત દરમિયાન તાલુકા તેમજ જિલ્લાના ભાજપા અગ્રણીઓ તેમની સાથે રહ્યા હતા. ગુમાનદેવ મંદિરની મુલાકાત બાદ શિક્ષણ મંત્રીએ ખુશીની લ‍ાગણી અનુભવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

લીંબડી બગોદરા હાઇવે ઉપર અકસ્માત સર્જાતા ટ્રક ડ્રાઈવર અને કલીનરનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત

ProudOfGujarat

ભરૂચ નગરના કસક વિસ્તારમાં ફિલ્મી સ્ટંટ ભજવાયું….જાણો વધુ.

ProudOfGujarat

12 મોટા નેતાઓને ભાજપે સસ્પેન્ડ કર્યા બાદ વડોદરામાં 51 પદાધિકારી-કાર્યકરોને સસ્પેન્ડ કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!