Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : ઝઘડિયા ચાર રસ્તા પર ટ્રક ડિવાઈડર પર ચઢી જતાં અકસ્માત…!

Share

આજરોજ ભરૂચ અને રાજપીપળને જોડતા હાઇવે પર ઝઘડીયા ચાર રસ્તા પર ટ્રક ડિવાઇડર પર ચઢી જતાં અકસ્માત સર્જાયો હતો, અકસ્માત સર્જાતા ટ્રાફિકની સમસ્યા વધી ગઈ હતી.

ભરૂચ ઝઘડીયા ચાર રસ્તા ચોકડી પર ટ્રક બેકાબૂ બનતા ટ્રક ડ્રાઇવરે સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતાં બાજુ પરના ડિવાઇડર પર પોતાની ટ્રક ચઢાવી દીધી હતી, જેથી ટ્રકને નુકશાન થયું હતું ટ્રક ચાલકને સામાન્ય ઇજાઓ પહોચી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ચાર રસ્તા પર જ અકસ્માત સર્જાયો હોવાને કારણે ટ્રાફિક સર્જાયો હતો જેને પગલે ચક્કાજામ થતાં લોકોને હાલાકી ભોગવાનો વારો આવ્યો હતો.

Advertisement

Share

Related posts

ઝઘડિયાના કપલસાડી નજીક ટ્રક અને ઇકો ગાડી વચ્ચેના અકસ્માતમાં ઇકો ચાલક ઇજાગ્રસ્ત

ProudOfGujarat

નર્મદામા જાહેર સ્થળોએ ઉપર સી.સી.ટી.વી. કેમેરા નાઇટવિઝન તથા હાઇડેફીનેશન વીથ રેકોર્ડીંગ સિસ્ટમ સાથે લગાડવા હવે ફરજીયાત.

ProudOfGujarat

પાલેજ જૈન સંઘ દ્વારા પર્યુષણ પર્વની અભૂતપૂર્વ ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!