Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપારડી : શબ્દ વિદ્યાલય શાળામાં નશામુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝધડીયા તાલુકાના રાજપારડી ગામે શબ્દ વિદ્યાલય શાળામાં ગુજરાત મિનરલ ડે કોર્પોરેશન દ્વારા મળેલ કાર્યક્રમ અંતર્ગત નશામુક્તિ જાગૃતિ અને ગરીબી નિર્મુલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.શાળાના આચાર્ય ગજેન્દ્ર પાંજરોલીયા,રાજપારડી પીએસઆઇ જે.બી.જાદવ તેમજ બહારથી આવેલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં જાગૃતતા લાવવાનો હોઇ તે અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.અત્રે પધારેલ અધિકારીઓએ સમાજમાં કંઇ રીતે જાગૃતિ લાવી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના સરદાર ભવન ખાતે આવતીકાલે મહારક્તદાન કેમ્પ યોજાશે

ProudOfGujarat

SRF ફાઉન્ડેશન દ્વારા નેત્રંગ તાલુકાની 19 શાળાઓમાં FLN માટે સ્ટેશનરી વસ્તુઓ આપી

ProudOfGujarat

માંગરોળ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ગ્રામ પંચાયતનાં વેરા પર તાલુકા પંચાયત કર નાંખવાના મુદ્દે વિશેષ ચર્ચા થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!