ઝઘડીયા તાલુકામાં સરેરાશ મતદાન ૭૪.૮૧ ટકા નોંધાયું હતુ. જ્યારે તાલુકા પંચાયતની ૨૨ બેઠકોમાં સૌથી ઊંચું મતદાન બામલ્લા બેઠક પર ૮૨.૮૮ ટકા અને સારસા બેઠક પર ૮૧.૨૨ ટકા થયુ હતુ. ઉપરાંત તાલુકા પંચાયતની ૨૨ બેઠકોમાં સૌથી નીચું મતદાન ઝઘડીયા બેઠક પર ૬૨.૪૭ ટકા અને સુલતાનપુરા બેઠક પર ૬૦.૨૨ ટકા થયુ હતું.
જિલ્લા પંચાયત બેઠકો
ધારોલી ૭૯.૪૧
રાજપારડી ૭૭.૩૪
સુલ્તાનપુરા ૬૭.૯૬
દુ.વાઘપુરા ૭૭.૫૬
______
ઝઘડિયા તાલુકા પંચાયત ઝઘડિયાની ૨૨ બેઠકોની ટકાવારી
૧. અણધરા ૮૦.૫૪
૨. અવિધા ૭૩.૪૦
૩.બામલ્લા ૮૨.૮૮
૪. ભાલોદ ૬૧.૭૯
૫. ધારોલી ૭૭.૧૪
૬. ગોવાલી ૭૩.૪૮
૭.ઇન્દોર ૭૪.૪૩
૮.ઝઘડિયા ૬૨.૪૭
૯.કપલસાડી ૭૬.૧૭
૧૦. મોટા સોરવા ૮૨.૩૮
૧૧. પડાલ ૮૦.૨૩
૧૨. પડવાણીયા ૮૧.૩૨
૧૩.પાણેથા ૭૫.૪૩
૧૪. રાજપારડી-૧ ૭૦.૩૨
૧૫. રાજપારડી-૨ ટકાવારીની ૭૬.૩૬
૧૬. રતનપોર ૭૭.૩૪
૧૭. સારસા ૮૧.૨૨
૧૮. સુલ્તાનપુરા ૬૦.૧૬
૧૯. તલોદરા ૭૯.૪૧
૨૦. ઉચેડિયા ૭૫.૫૬
૨૧. ઉમલ્લા ૭૭.૫૯
૨૨. વાઘપુરા (દુ) ૭૧.૯૪