Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગુમાનદેવ મંદિરનાં મહંતની ૧૭ મી પુણ્યતિથિ નિમિત્તે સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ હનુમાનજી મંદિરના પૂર્વ મહંત રામ લક્ષ્મણ દાસજીની ૧૭ મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ગુમાનદેવ હનુમાનજી મંદિરના વર્તમાન મહંત મનમોહનદાસ ગુરુ રામ લક્ષ્મણદાસ દ્વારા સંગીતમય શૈલીમાં સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં કોરોના મહામારીના કારણે વધુ ભીડ એકત્ર નહી કરતા કોરોના મહામારીની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરીને સોશિયલ ડિસ્ટન્સ સાથે સુંદરકાંડ પાઠનું આયોજન કરાયુ હતું ઉપસ્થિત ભક્તોએ પ્રસંગનો લાભ લીધો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા પંચાયત ખાતે પીસી-પીએનડીટી એડવાઈઝરી કમિટિની મીટીંગ યોજાઈ

ProudOfGujarat

ઝઘડિયાના મઢી નજીકના ખેતરમાંથી નવ ફુટ લાંબો અજગર પકડાયો.

ProudOfGujarat

મુસ્લિમ પરિવાર વિહોણા ગામે ગેબનશા પીરની દરગાહે બ્રિટીશ શાસનથી દર ત્રણ વર્ષે હિન્દુઓ ચઢાવે છે ચાદર..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!