Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આદિવાસી મસીહા અને ઝઘડિયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું…

Share

આદિવાસી મસીહા અને ઝઘડિયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ દિલ્હી અને અન્ય વિસ્તારોમાં ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું હતું તે સાથે કેન્દ્ર સરકાર સામે તીખા આક્ષેપો કર્યા હતાં.

હાલમાં દેશની રાજધાની એવી દિલ્હીની સરહદો ખાતે અને આજુબાજુનાં વિસ્તારમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતો કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. તેમજ કૃષિ કાયદો રદ કરવા અંગે માંગ કરી રહ્યા છે. ત્યારે ઠેર-ઠે થી ખેડૂતોનાં આંદોલનને ટેકો મળી રહ્યો છે. આવા સમયે આદિવાસી મસીહા અને ઝઘડિયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ ખેડૂતોનાં આંદોલનને સમર્થન આપેલ છે. તેમજ કેન્દ્ર સરકાર સામે આક્ષેપો કર્યા હતાં સાથે જ ખેડૂત આંદોલનનાં સમર્થનમાં કાર્યકરો મોકલવા તૈયારી બતાવી હતી. તેમજ ગુજરાતમાં પણ જલદ આંદોલન કરાશે એમ જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

ગણેશ વટારીયા ચેરમેનના વિરોધમા યોજાયેલ ધારણાનો કાર્યક્રમ ફ્લોપ સાબિત થયો.

ProudOfGujarat

ગોધરા:ભામૈયા થી પરવડી બાયપાસ બનનારા નવીન રોડ માટે શીમલા ગેરેજ વિસ્તારમાં નડતરરૂપ દબાણો દુર કરાયા.

ProudOfGujarat

કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓનો છૂટી રહ્યો છે અભ્યાસ, વિઝા વિલંબ પર પ્રક્રિયા ઝડપી બનાવવાની કરાઈ વિનંતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!