Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : ઉમલ્લા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન અને ગ્રામ પંચાયતને સેનેટાઇઝ કરવામાં આવ્યું.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાનાં ઉમલ્લા ગ‍ામે પોલીસ સ્ટેશન દ્વારા પી.એસ.આઇ. વી.આર.થુમ્મરની આગેવાની હેઠળ પોલીસ સ્ટેશન, પોલીસ ક્વાટર્સ અને ગ્રામ પંચાયત કચેરી ખાતે સેનેટરાઇઝરની કામગીરી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હાલ કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે પોલીસ સ્ટેશન અને ગ્રામ પંચાયત કચેરી જેવા સ્થળો દરરોજ ઘણા માણસોના સંસર્ગમાં આવતા હોવાથી સંભવિત કોરોના સંક્રમણને વધતુ અટકાવવા સમયાંતરે સેનેટરાઇઝીંગ કરવાની જરૂર ઉભી થતી હોય છે, જે વાત ધ્યાનમાં લઇને પોલીસ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

બોડેલીના અલીખેરવા પ્રાથમિક શાળાનો શિક્ષક શાળામાં જ રંગરેલિયા મનાવતો ઝડપાયો શંકા કુશંકાઓ વચ્ચે બંને ને પોલીસને સોંપાયા.

ProudOfGujarat

બાબા રામદેવનાં વિવાદાસ્પદ નિવેદનને લઇને ગોધરાના તબીબોમાં રોષ, રેશનાલિસ્ટ એશોશિએશન દ્વારા આ કરાઈ માંગણી.

ProudOfGujarat

ડાકોરમાં VIP દર્શન મામલે હિંદુ સંગઠનોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!