Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકામાં વીજ કંપનીની ટીમ દ્વારા વીજ ચેકીંગ હાથ ધરાયુ.

Share

ઝઘડિયા તાલુકામા ગઇકાલે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા આકસ્મિક વીજ ચેકીંગ હાથ ધરાયુ હતુ. વીજ ચેકીંગ દરમ્યાન સુરક્ષાનાં કારણોસર ઝઘડિયા પોલીસ ટીમ પણ વિજીલન્સ ટીમ સાથે હાજર રહી હતી. ડીજીવીસીએલ ની વીસથી વધુ ટીમો દ્વારા અવિધા ફીડરના કરાડ, રતનપોર, સીમધરા વગેરે ગામોમાં તથા શીયાલી ફીડરના પાનવાડી, બોરજાઇ, વાસણા, ભોજપુર, મોરણ વગેરે ગામોનાં વિજ જોડાણોની ચકાસણી કરાતા મોટી સંખ્યામાં વીજ ચોરી ઝડપાવા પામી હતી. વીજ કંપનીની આ રેઇડ બાદ વીજ ચેકીંગ દરમ્યાન ગેરરીતિમાં પકડાયેલા વીજ ગ્રાહકો પાસેથી રૂ.૧૧ લાખથી વધુનો દંડ વસુલાયો હતો. વીજ કંપનીના આ ચેકીંગને પગલે વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં પુનઃ ઓએનજીસી ગ્રાઉન્ડ ખાતે 48 ફૂટના રાવણનું દહન કરાશે.

ProudOfGujarat

હાંસોટ રામનગર ખારવાવાડ વાઘેવશ્વરી માતાના મંદિરે હાંસોટી ખારવા સમાજ દ્વારા નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો દરમિયાન જેમાં સમાજના ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.

ProudOfGujarat

રેલવે હવે બે નંબરી તત્વો માટે આશીર્વાદરૂપ : નામચીન બુટલેગર જીતુ ખત્રી હજારોનો મુદ્દામાલ સાથે ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!