Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝધડીયા : પુર ગ્રસ્ત ૩૨ ગ્રામજનો ને રેસ્ક્યુ થીસલામત રીતે બહાર કાઢનાર રાજપારડી પોલીસનું સન્માન

Share

ગુલામહુશેન ખત્રી રાજપારડી

તાજેતરમાં નર્મદા ડેમમાં થી છોડાયેલા પાણી થી નર્મદા માં પુરની સ્થિતિ સર્જાતા તા.૧૦-૯ ના રોજ ઝઘડીયા તાલુકાના જરસાડ ગામે પુરના પાણી ફરી વળ્યા હતા.ગ્રામજનો પુરમાં ફસાયા હોવ‍ાની જાણ થતાં રાજપારડી પીએસઆઇ જાદવ અને પોલીસ જવ‍ાનો તાબડતોડ અસરગ્રસ્ત સ્થળે પહોંચીને રેસ્ક્યુ કરીને ૩૨ જેટલા નાના મોટા ગ્રામજનો ને સલામત રીતે જીવના જોખમે બહાર કાઢ્યા હતા.પોલીસ ની આ કામગીરીની દેસ ભરના અખબારો અને ચેનલોએ નોંધ લીધી હતી.દરમિયાન આજરોજ વડોદરા મુકામે ભરુચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા અને વડોદરા વિભાગ પોલીસ મહા નિરિક્ષક અભય ચુડાસમા ની ઉપસ્થિતિ માં સન્માનિત કરીને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યુ હતું.

Advertisement

Share

Related posts

ભરૂચના ઘરડા ઘરના વડીલોને વિવિધ ધાર્મિક સ્થળો એ પ્રવાસ માટે રવાના…

ProudOfGujarat

ટાટા મોટર્સના વાહનો ત્રણ ગણા વધુ વેચાયા, મારુતિ મિની કારના 17,408 યુનિટ વેચાયા.

ProudOfGujarat

સુરતમાં દારૂના પોટલા લઈને જતા બુટલેગરોની બાઈક સ્લીપ થઈ દારૂના પોટલા ફૂટી જતા દારૂની રેલમછેલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!