Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝધડીયા પોલીસે બે મોટર સાઇકલ સવાર પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો.

Share

ઝધડીયા અને તેની આજુબાજુનાં વિસતારામાં મોટર સાયકલ જેવા વાહનોમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે. તેની મળેલ બાતમીનાં આધારે ઝધડીયા પોલીસે વોચ ગોઠવી હતી તેવામાં વંઠેવાડ નજીક બાતમી મુજબની બે મોટરસાયકલ આવતી જણાય હતી જેને ઊભી રાખવા જતાં પોલીસને જોઈ મોટરસાયકલ સવાર મોટરસાયકલ મૂકી ફરાર થઈ ગયા હતા. પોલીસે એ બે બાઈકમાંથી 95 નંગ વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી હતી. વિદેશી દારૂની બોટલો મળી કુલ 44 હજાર જેટલી મત્તા ઝધડીયા પોલીસે જપ્ત કરી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર-૨૯ વર્ષીય યુવાનનું એક્સિડન્ટમાં કમકમાટીભર્યુ મોત.

ProudOfGujarat

વિનીતા સિંઘથી લઈને ક્રિષ્ના શ્રોફ સુધી: વૈશ્વિક બિઝનેસ લેન્ડસ્કેપને બદલી રહેલી 7 મહિલા સાહસિકો પર એક નજર

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટીવનાં 27 દર્દીઓ આવતા કુલ આંકડો 708 થયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!