Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના લીમોદરા ગામ ખાતે શરીર પર પેટ્રોલ છાંટી યુવકનો આપઘાત.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલ લીમોદરા ગામ ખાતે યુવાને અગમ્ય કારણોસર શરીરે પેટ્રોલ નાખી સળગી આપઘાત પ્રયાસ કર્યો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં લીમોદરા ગામ ખાતે રહેતો અરવિંદ ભાઈ વસાવાએ શરીર ઉપર આજે પેટ્રોલ છાંટી શરીરને સળગાવી દઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો આજુબાજુના લોકોએ અરવિંદ વસાવાને સળગતો જોતા જ દોડી આવ્યા હતા જોકે તે શરીરે ગંભીર રીતે દાઝી જતાં તેને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં મોંઘવારીને લઇ યુવા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન,પોલીસે કાર્યકરોની કરી અટકાયત.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં કોરોના વિસ્ફોટ : એક જ દિવસમાં કુલ ૪૭ પોઝિટિવ કેસ આવ્યા.

ProudOfGujarat

ગાંજાના જથ્થા સાથે એક મહિલાને અંકલેશ્વરથી ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!