Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝધડીયા : પીપરીપાન ગામે દસેરા ના દિવસે રાષ્ટ્રગીત ના ગાન સાથે નવરાત્રી પર્વ સંપન્ન કરાયું

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પીપરીપાન ગામે જય અંબે યુવા ગ્રુપ દ્વારા નવરાત્રી ઉત્સવ નિમિત્તે ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું.યુવા ગ્રુપ ના શૈલેષભાઇ વસાવા અને અન્ય મિત્રો દ્વારા નવરાત્રી કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી.યુવાનોની મહેનત અને ગ્રામજનો ના સહકાર અને ઉત્સાહથી નવરાત્રી ની નવલી રાતો દરમિયાન યુવા વર્ગે ગરબે ઘુમવાનો લહાવો લીધો હતો.નવરાત્રી પુર્ણ થતાં દસેરા ના દિવસે ગ્રામજનો એ રાષ્ટ્રગીત ના ગાન સાથે નવરાત્રી મહોત્સવ સંપન્ન કર્યો હતો.રાષ્ટ્રગીત બાદ ગામમાં માતાજીના રથનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો.પીપરીપાન ના ગ્રામજનો એ ભક્તિમય માહોલ માં રાષ્ટ્ર ભક્તિ ની ઝલક દેખાડીને ઉમદા દેસ પ્રેમ ની પ્રેરણાસભર પ્રસંશનિય કામગીરી કરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ગોધરાના જાણીતા ગણેશપંડાલ “ગૌ-ધરા કે મહારાજા”ની આરતી ઉતારતા ડો.ૠત્વિજ પટેલ

ProudOfGujarat

સાબરકાંઠા : ઈડર તાલુકાનાં ગણેશ મંદિરે આજે બોળચોથ હોવાથી ભક્તોની ભીડ જામી.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર ના ચોક્સી બજાર ખાતે ઇન્કમટેક્સ ના દરોડા થી વેપારીઓ માં ફફડાટ ની લાગણી છવાઈ હતી……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!