Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરુચ જીલ્લાનાં ઝગડીયા તાલુકામાં આવેલ રાજપારડીનાં જી.એમ.ડી.સી. ના લીગનાઈટમાં કોલસા ભરતી વખતે જે.સી.બી માં આગ લાગી જતાં દોડધામ મચી હતી.

Share

ઝગડીયાનાં રાજપારડી ગામ ખાતે આવેલ જી.એમ.ડી.સી. નાં લીગનાઈટ પ્રોજેકટમાં કોલસાનું વહન કરવામાં આવે છે. જયારે ગઇકાલે બપોરનાં સમયે કોલસા ભરતી વખતે જે.સી.બી. મશીનમાં કોઈક અગમ્ય કારણોસર આગ લાગી હતી જેને પગલે નજીકનાં કોલસાના ઢગલામાં પણ સામાન્ય આગ લાગતાં તેની જાણ દુર્ગા કોન્ટ્રાક્ટ અને GMDC નાં અધિકારીઓને થતાં તેઓ ધટના સ્થળે દોડી આવ્યા હતા. આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જોકે આ દુધટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. નુકસાનની માહિતી પ્રાપ્ત થઈ નથી કેમ કે આ ધટનાની પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી.

Advertisement

Share

Related posts

ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે AICC ના સૈકેટરી ઉષા નાયડુ ઉપસ્થિત રહ્યા, કહું સંગઠનની કમીઓ દૂર કરી આગામી ચૂંટણીમાં જીત મેળવીશું

ProudOfGujarat

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ રજૂ કરે છે વ્યાપક ડ્રોન વીમો.

ProudOfGujarat

ભરૂચ રોટરી ક્લબ હોલ ખાતે નારી સંમેલન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!