Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાની પ્રાથમિક શાળા જેશપોર ખાતે વિદાય અને સત્કાર સમારંભ યોજાયો

Share

આજરોજ ઝઘડિયા તાલુકા પ્રાથમિક શાળા જેશપોર ખાતે વિદાય અને સત્કાર સમારંભ સારસ્વત મિત્રોનો જેસપોર ગ્રુપ શિક્ષકગણ દ્વારા સંચાલિતના પ્રથમ માં સરસ્વતીના દીપ પ્રાગટ્ય કરી પરમપૂજ્ય સંત શ્રી લક્ષ્મણ બારોટને બે મીનીટના મૌન સાથે શ્રધ્ધાંજલિ આપી અને જેસપોર પ્રાથમિક શાળા વિદ્યાર્થીનીઓ દ્વારા નૃત્ય કરી સ્વાગત કરવામાં આવ્યું.

ત્યારબાદ કાર્યક્રમને આગળ વધાવી મુખ્ય મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું, જેમાં મુખ્ય મહેમાન ઝઘડિયા તાલુકા પંચાયત ન્યાય સમિતિ અધ્યક્ષ જયેન્દ્રભાઈ વસાવા, શિક્ષક સંઘ ઉપપ્રમુખ ઈશ્વરભાઈ વસાવા, સી.આર.સી અબ્બાસ રાજ, સી.આર.સી ભાવેશભાઈ, જેસપોર પ્રાથમિક શાળા આચાર્ય પ્રવીણભાઈ વસાવા, ધોલી પ્રાથમિક શાળા આચાર્ય શુકલભાઈ વસાવા, રઝલવાડા પ્રાથમિક શાળા આચાર્ય મહેશભાઈ વસાવા, નવચેતન વિદ્યામંદીર આચાર્ય, સર્વ શિક્ષકગણ, ગામના આગેવાનો, બહેનો તથા યુવામિત્રોની હાજરીમાં વિદાય સમારંભ યોજવામાં આવ્યો.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાના વાંકલ ગામે સ્વામિનારાયણ મંદિર અને અંબાજી માતાજીના મંદિરે અન્નકૂટ નો ભોગ ધરાવાયો.

ProudOfGujarat

“સ્ત્રીઓ વિના જીવન નથી” : સુહૃદ વર્ડેકર…

ProudOfGujarat

વડોદરાના ફતેગંજમાં કપલ બોક્સ બનાવી કાફે ચલાવતા સંચાલક સામે કાર્યવાહી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!