Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકા ભાજપા સંગઠન ની બેઠક તા.૯ મીએ ઝઘડીયા મુકામે મળશે.

Share

ઝઘડીયા તાલુકા ભારતીય જનતા પાર્ટીની એક યાદીમાં જણાવાયા મુજબ તાલુકા ભાજપાની એક બેઠક તા.૯ મીને શનિવાર નારોજ સવારે ૯ કલાકે એ.પી.એમ.સી.ઝઘડીયા ખાતે મળશે.જણાવાયા અનુસાર મંડલના પ્રમુખની વરણી કરવાની હોઇ, આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.ઝઘડીયા તાલુકા ભાજપાના હોદ્દેદારો તેમજ સહુ કાર્યકરોને બેઠકમાં ઉપસ્થિતિ રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

Advertisement

Share

Related posts

લાયન્સ ક્લબના ગોધરાના સભ્ય હોતચંદ ધમવાની બાબુજી 140 મી વાર રકતદાન કરશે.

ProudOfGujarat

વડોદરા જિલ્લાના ડેસર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનાં પાંચ સભ્યોએ કેસરિયો ખેસ ધારણ કર્યો

ProudOfGujarat

અમદાવાદ – ગુજરાત વિદ્યાપીઠમાં દારુની બોટલ ઝડપાઈ, હોસ્ટેલની રૂમને કરાઈ સીલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!