Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા પોલીસ દ્વારા માસ્ક નહિ પહેરનાર પાસે દંડ વસુલ કરી ત્યારબાદ માસ્ક આપી ઝઘડીયા પોલીસની સરાહનીય કામગીરી.

Share

કલેકટર સાહેબનાં આદેશ અનુસાર ભરૂચ જિલ્લામાં માસ્ક પહેરવું ફરજીયાત છે. ત્યારે ગામડાનાં લોકોમાં પણ જાગૃતિ આવા પામી છે લોકો પણ ઘરની બહાર નીકળતા પહેલા માસ્ક પહેરીને જ નીકળતા જોવાયા હતા. જ્યારે બીજી બાજુ માસ્ક નહિ પહેરનારને ઝઘડીયા પોલીસ દ્વારા કડક વલણ અપનાવી રૂપિયા ૫૦૦ નો દંડ રકમ પણ વસૂલ કરી હતી અને ત્યારબાદ ઝગડીયા પોલીસ દ્વારા માસ્ક પણ આપવામાં આવ્યા હતા. માસ્ક વગર અત્યાર સુધી ઝગડીયા પોલીસ દ્વારા ૬૯ જેટલા કેસ કરી રૂપિયા ૩૪,૫૦૦ જેવો દંડ પણ વસુલ કરવામાં આવ્યા હતો.

Advertisement

Share

Related posts

રાજ્યની સ્કૂલોમાં 2000 આચાર્યની જગ્યા ખાલી : એપ્લિકેશન કરવા માટે માત્ર 5 દિવસ બાકી.

ProudOfGujarat

વડોદરામાં રસ્તે રખડતી ગાયે યુવાન સહિત એક બાળકીને અડફેટે લેતા ગંભીર ઇજા.

ProudOfGujarat

હાંસોટ તાલુકાના પ્રાથમિક કુમાર શાળા ઈલાવ ખાતે બાળમેળો યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!