Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા જીઆઇડીસી જવાના મુખ્ય માર્ગ પર કપલસાડી ગામ નજીક ટેન્કરનુ અકસ્માત.

Share

ઝઘડીયા જીઆઈડીસી જવાના મુખ્ય માર્ગ પર કપલસાડી ગામ નજીક ઝઘડિયા જીઆઇડિસી માં આવેલ DCM કંપનીમાંથી કેમિકલ લઇને જઈ રહેલ વાહનનુ અકસ્માત થતા ટેન્કર નંબર GJ 15 Z 1586 નુ વાહન પલટી ગયું છે. આ માર્ગ પર અગાઉ પણ અનેક વાહનોનાં અકસ્માતો થયા છે. જલદ કેમિકલ લઇને અવરજવર કરતા આવા અકસ્માતો મોટું સ્વરૂપ લઇ શકે છે તેથી ગ્રામજનોની માંગ છે કે તંત્ર જાગૃત થાય અને તકેદારીનાં પગલાં ભરે.

Dcm નાં અધિકારીનાં કહેવા મુજબ તેમની ટીમ ઘટના સ્થળે છે અને પરિસ્થિતિને કાબુમાં લીધી છે. કોઈને નુકશાન થયેલ નથી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ખાતે લોકડાયરામાં ફાયરીંગ કરતા યુવાનનો વીડિયો વાયરલ થતા ખળભળાટ…

ProudOfGujarat

પાણી પુરવઠા રાજ્યમંત્રી જીતુભાઇ ચૌધરીએ વલસાડના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી.

ProudOfGujarat

પત્ની-પુત્રીની ગાંધીનગર સરકારી ક્વાટર્સમાં હત્યા કરનાર SRP જવાનને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!