Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝધડીયા સેવા સદન ખાતે મામલતદાર ઓફિસનાં કર્મચારીઓનું ઝધડીયા આરોગ્ય ટીમ દ્વારા મેડિકલ ચેકઅપ કરાયું.

Share

ઝધડીયા સેવા સદન ખાતે મામલતદાર ઓફિસનાં કર્મચારીઓનું ઝધડીયા આરોગ્ય ટીમ દ્વારા મેડિકલ ચેકઅપ કરાયું હતું. જેમાં આશરે 25 કર્મચારીઓનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમા ઝધડીયા મામલતદાર જે.એ.રાજવંશી,નાયબ મામલતદાર, કર્લાક, કારકુન,રે.તલાટીઓ ઓપરેટર,પિયુન તમામનું ચેકઅપ ઝધડીયા આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. હાલ કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને લઈ દેશ દુનિયા પ્રભાવિત થયું છે.કોરોનાએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોનાને કારણે દેશ લોક ડાઉન કરવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે સરકારી કર્મચારીઓ હાલ લોકડાઉનમાં ફરજ નિભાવી રહ્યા છે. પોતાના પરિવારથી દૂર, પરિવારની ચિંતા કર્યા વગર સ્ટાફ દિવસ રાત પોતાની ફરજ નિભાવી રહી છે જેને લઇ કાળજી લેવા ઝધડીયા આરોગ્ય વિભાગ દ્વારા ઝધડીયા સેવા સદન ખાતે મામલતદાર ઓફીસ કર્મચારીઓનું ચેકઅપ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

હવે ગુજરાતમાં ત્રણ એક્સપ્રેસ હાઇવે, વડોદરા-કીમ અને વડોદરા-દીલ્હી એક્સ્પ્રેસ હાઇવેનું આવતા મહિને કામ શરૂ…

ProudOfGujarat

વઘઇ તાલુકામાં બાળલગ્ન અટકાવતી 181 મહિલા હેલ્પલાઇન ટીમ ડાંગ.

ProudOfGujarat

ચકલી દિવસ અગાવ ભરૂચની ચકલી વિશેની વાતો જાણો?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!