Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે સ્વાતંત્ર્ય સેનાનીના સ્મારકને ફુલહારથી શ્રધ્ધાંજલી આપી.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે સ્વાતંત્ર્ય સેનાનીના સ્મારકને ફૂલહાર પહેરાવીને શ્રધાંજલિ આપવામાં આવી. ભાજપા અગ્રણી અને ગુજરાત હસ્તકલા નિગમના માજી ડિરેક્ટર રશ્મિકાંત પંડ્યા સહિત ગ્રામજનો, ટીમ મોદીના પદાધિકારીઓ તથા વેપારી આગેવાનો આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અત્રે સ્વાતંત્ર્ય સેનાનીના સ્મારકને ફુલહાર પહેરાવીને શ્રધ્ધાંજલી અર્પિત કરવામાં આવી હતી. સહુએ દેશને આઝાદી અપાવવામાં સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલ ભવ્ય બલિદાનોને યાદ કર્યા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ૧૫ દિવસથી લિફ્ટ બંધ થતા દર્દીઓને હાલાકી : રાજપીપળા સિવિલમાં આ લોકોની મુશ્કેલી કોઈ જોનાર જ નથી ???!

ProudOfGujarat

નડિયાદ : બિલોદરા પાસે અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલકનું મોત.

ProudOfGujarat

ભરૂચમાં આવતીકાલે મુખ્યમંત્રીને કોંગ્રેસના આગેવાનો જનહિતના પ્રશ્ને રજૂઆત કરશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!