Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા : છોટુભાઇ વસાવાએ પડવાણીયા ગામે સરપંચના પુત્રના જન્મદિન નિમિત્તે ગામની મુલાકાત લીધી.

Share

ઝઘડીયાના ધારાસભ્ય છોટુભાઇ વસાવા તેમજ ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશભાઇ વસાવાએ ગતરોજ તા. ૬ ઠ્ઠીના રોજ ઝઘડીયા તાલુકાના પડવાણીયા ગ્રામ પંચાયતના સરપંચ સીમાબેન ઉમેશભાઇ વસાવાના પુત્ર દિપના જન્મદિવસ નિમિત્તે પડવાણીયા ગામની મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાત દરમિયાન તેઓ ગામ અગ્રણી કનુભાઇ વસાવાને તેમજ અન્ય અગ્રણીઓને મળ્યા હતા. તેમણે દિપને જન્મદિન નિમિત્તે શુભેચ્છા અને આશિર્વાદ આપ્યા હતા. પડવાણીયા ગામે આયોજિત કાર્યક્રમમાં તેમણે ભાગ લીધો હતો. સરપંચ પુત્ર દિપને તેમણે તેમના હસ્તે કેક ખવડાવ્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં આજરોજ 23 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1295 પર પહોંચી.

ProudOfGujarat

ભરૂચ : માતાજીની આઠમ અંગે ભરૂચ પંથકમાં તડામાર તૈયારી.

ProudOfGujarat

અંકલેશ્વરના ગામ તળાવની બાજુમાં 6.30 કરોડના ખર્ચથી આધુનિક સુવિધાથી સજજ લેક પાર્ક બનાવાશે..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!