Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝધડિયા : ઉમલ્લા નગરમાં અગ્રસેનજી મહારાજ ની જન્મ જયંતિ ઉજવવામાં આવી

Share

સતીશ વસાવા

ઉમલ્લા નગરમાં અગ્રસેનજી મહારાજ ની જન્મ જયંતિ ઉજવવામાં આવી. જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે ઝઘડીયા તાલુકાના ઉમલ્લા, પ્રતાપનગર, આમલેથા ગામના અગ્રવાલ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે શ્રી અગ્રેસર સેન મહારાજની ૫૧૪૩ – મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉમલ્લાના આજુ બાજુ ના ગામ સહીત અગ્રવાલ સમાજના લોકો મોટી સંખ્યા માં વર્ષો થી ઝગડીયા ના અનેક ગામો માં વસવાટ કરે છે. જેમાં વેપાર વર્ગ મોટા પ્રમાણ માં છે. દર વર્ષ ની જેમ આ વર્ષે પણ શ્રી અગ્રસેન મહારાજની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અને આ શોભાયાત્રા ની શરૂઆત રાષ્ટ્રગીત ગાઈને કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે સામાજિક પ્રોગ્રામ તેમજ રાજસ્થાની નૃત્ય જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ-સક્રિય પત્રકાર સંઘ દ્વારા નંદેલાવ ગામ વિસ્તારમાં વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં નવરાત્રી ઉત્સવ યોજાયો.

ProudOfGujarat

છોટાઉદેપુરમાં સ્ટ્રીટ લાઇટના પોલને અડતા વીજ કરંટ લાગતા ગૌવંશનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!