Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝધડીયા પો.સટે.ના મારામારીના ગુનામાં પોલીસ ધરપકડીથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ ભરૂચ.

Share

પોલીસ મહાનિરીક્ષકશ્રી અભયસિંહ ચુડાસમા સાહેબ વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓની સૂચના તથા પોલીસ મહાનિર્દેશકશ્રી ગુ.રા.ગાંધીનગર નાઓના તા.20/07/19 ના મેસજ અન્વયે તા.01/08/19 થી તા.31/10/19 દરમ્યાન નાસતા ફરતા આરોપીઓ પકડાવાની ડ્રાઈવ અનુસંધાને જીલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા અંગે પો.સ.ઇ.શ્રી એસ.એન.ગોહીલ નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફ્લો સ્કોર્ડની ટીમના માણસો ઝધડીયા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીના આધારે ઝધડીયા પો.સ્ટે. ગુ.ર.નં. I 76/2019 IPC કલમ 323,324,504,506(2) 114 GP act 135 મુજબના ગુનામાં પોલીસ ધરપકડથી બચવા નાસતો ફરાતો આરોપી – અનિલભાઈ ઉર્ફે વાડકો દિનેશભાઇ વસાવા રહે રાણીપુરા નવી વસાહત તા.ઝધડીયા જી.ભરુચનાને તા.07/09/2019 ના રોજ crpc કલમ-41(1) આઇ મુજબ અટક કરી ઝધડીયા પો.સ્ટે.માં આગળની કાર્યવાહી કરવા સુપ્રત કરવામાં આવલ છે.
ઉપરોક્ત કામગીરી ભરૂચ પેરોલ ફ્લો સ્કોડના અ.હે.કો. ઇરફાન અબ્દુલ સમદ તથા પો.કો. નિલેષભાઈ નારસીંગભાઈ તથા પો.કો. ધર્મેન્દ્રસિંહ તથા પો.કો. શિવાંગસિંહ પ્રતાપસિંહ તથા વુ.પો.કો. નિતાબેન રમણસિંહ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

સુરતના ઓલપાડમાં કાચા ભૂંગળામાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવાઈ, મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટ્યા

ProudOfGujarat

મરાઠી પ્રાથમિક શાળા, વ્યારાના વિદ્યાર્થીઓને તિથી ભોજન કરવાયું.

ProudOfGujarat

પાનોલી જી આઈ ડી સી માં ચા.નાસ્તા ની લારી પર થી ગાંજા નું વેચાણ કરતા શખ્સને હજારોના મુદ્દામાલ સાથે એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડયો હતો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!