Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝગડીયા તાલુકાના ભાલોદ ગામે ભૂદેવો દ્વરા સમૂહ મા નવી જનોઈ ઘારણ કરવામાં આવી…

Share

ઝગડીયા / 16/08/2019

ઝગડીયા તાલુકાના ભાલોદ ગામે ભૂદેવો દ્વરા સમૂહ મા નવી જનોઈ ઘારણ કરવામાં આવી…

Advertisement

ઝગડીયા તાલુકા ના ભાલોદ ગામ ખાતે રક્ષાબંઘન ના પ્રવિત્ર શ્રવણ માસ મા બ્રહ્મસમાજ ની વાડી માં સમૂહ મા ભેગા થઈ ને ભૂદેવો જુની જનોઈ કાઢી.. વૈદક્ત મંત્રોચાર સાથે નવી જનોઈ ઘારણ કરી હતી..
ઉલ્લેખનીય છે કે ભાલોદ ગામ નર્મદા ના કાંઠે આવેલું હોઈ તથા આસપાસ ના ગામો મા મોટી સંખ્યા માં બ્રાહ્મણ સમાજ મોટી સંખ્યા માં વસવાટ કરેછે..

ગામ આવેલી બ્રહ્મસમાજ ની વાડી માં ભૂદેવો એકત્રિત થઈ બધાજ સમૂહમા જનોઈ બદલવાનો કાર્યક્મ મા જોડાયા હતા. ભુદેવમા જનોઈ બદલવાનો એક સંસ્કાર ગણાય છે તેનુ બળેવ પ્રર્વ મા વિષેશ ઘામિક મહત્વ હોઈ મોટી સંખ્યામા ભુદેવો એ વૈદોક્ત મંત્રોચાર સાથે નવી જનોઈ ઘારણ કરી હતી..

નિમેષ ગૌસ્વામી, ઝગડીયા


Share

Related posts

પંચમહાલ : જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઇ.

ProudOfGujarat

જંબુસરના કલક માર્ગ ઉપર ટ્રક અને બાઇક વચ્ચે થયેલ ગોજારાં અકસ્માતમાં એક યુવાનનું ઘટના સ્થળે મોત

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામના નાનકડા રોજદાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!