Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ઝગડીયા જી.આઈ.ડી.સી માં એક કામદારનું પગ લપસી જતા કંપની માં મોત 

Share

 

ગત રોજ તા. ૨૧-૦૩-૨૦૧૮ નાં રોજ સાંજના લગભગ ૫ વાગ્યાના સમયે ઝગડીયા જી.આઈ.ડી.સી સ્થિત યુસિત કોલાઈત કંપનીમાં એક કામદાર નામે મહંમદ રાહભરે મહંમદ રેહામટ ઉ.વ ૧૯ પાલક ઉપર ચઢીને એ.સી નું કામકાજ કરી રહ્યો હતો. તેવામાં તેનો પગ પાલક પરથી લપસતા તે નીચે પટકાયો હતો. પરિણામે તેને માથાના ભાગે ઈજા પહોંચી હતી. જેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે લાવતા તબીબોએ તેણે મૃત જાહેર કર્યો હતો. આ કામદાર મૂળ બિહાર નો રહેવાસી હતો. હાલ દઢેરા ખાતે રહતો હતો.

Advertisement

 


Share

Related posts

નવસારીના ચારપુલ પાસે બે એસ.ટી બસ સામ સામે અથડાતાં એક મહિલાને ગંભીર ઈજા

ProudOfGujarat

રાજપીપલામાં કોરોનાના મોતની વણઝાર : આજે એક જ દિવસમાં વધુ 7 ના અગ્નિસંસ્કાર કરાયા.

ProudOfGujarat

વડોદરાની બે બાળકીઓએ હિમાલય પર્વત સર કરી કઠીન સિદ્ધિ હાંસલ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!