Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમલ્લા ખાતે રાજ શ્રી વિધામંદિર જન્માષ્ટમીની ઉજવણી કરાઇ

Share

આજ રોજ ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે આવેલ રાજ શ્રી વિદ્યામંદિર શાળામાં બાળકો દ્વારા મટકી ફોડી જન્માષ્ટમીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી .

ઝઘડીયા તાલુકાનિ વિવિધ શાળાઓમાં જન્માષ્ટમીના તહેવારના અનુસંધાને આજરોજ મટકી ફોડ કાર્યક્રમો યોજાયા હતા જેમાં શાળાના બાળકો દ્વારા મટકી ફોડી શ્રીકૃષ્ણના જન્મની ઉજવણી કરવામાં આવે છે અને સાથે સાથે ઝુલો બાંધી તેમાં શ્રીકૃષ્ણને ઝુલો ઝુલાવવા જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું , ઉમલ્લા ની રાજ શ્રી વિદ્યા મંદિર શાળાના બાળકો દ્વારા શ્રી કૃષ્ણ ભગવાનના જન્મ દિવસ નિમિતે ભજનકિર્તન તેમજ મટકી ફોડ અને શ્રીકૃષ્ણને ઝુલો ઝુલાવવા જેવા કાર્યક્રમો યોજાયા હતા જેમાં શાળાના ઉત્સાહિત બાળકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને બાળકો દ્વારા અલગ અલગ વેશભુષા પહેરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ ના ગાંધીબજાર.ચાર રસ્તા .ફાટા તળાવ.સહિત ના વિસ્તાર માં બિસ્માર બનેલા રોડ.રસ્તા અને ગંદકી મુદ્દે સ્થળ મુલાકાતે ગયેલ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર નો લોકોએ ઘેરાવો કરતા એક સમયે માહોલ ગરમાયો હતો…

ProudOfGujarat

વડોદરા-પત્નીએ છાત્રાને ઘરે બોલાવી બારણું બંધ કર્યું અને પતિએ દુષ્કર્મ આચર્યું..

ProudOfGujarat

3.51 કરોડના ખર્ચે નવસારીના રસ્તાઓ એકદમ ટીપટોપ કરાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!