Proud of Gujarat
GujaratFeaturedINDIA

વ્યારા ખાતે તળાવ રોડ પર આવેલ જુમ્મા મસ્જિદથી સ્ટેશન રોડ સુધીના માર્ગને ડૉ. બાબાસાહેબ આંબેડકર માર્ગ નામ આપવા રજૂઆત.

Share

વ્યારા નગરમાં ઘણા મહામાનવના નામે માર્ગનું નામ આપવામાં આવ્યું છે પરંતુ બાબા સાહેબ આંબેડકરના નામે એકેય માર્ગનું નામ આપવામાં આવ્યું નથી.

મુ. વ્યારા જી. તાપી ખાતે રાજ્ય સરકાર દ્વારા ભવ્ય ડૉ.બાબાસાહેબ આંબેડકરજીનુ ભવન બનાવવામાં આવ્યું છે. પરંતુ વ્યારા ખાતે એકેય માર્ગનું નામ ડૉ.બાબાસાહેબ આંબેડકરના નામે નથી. બાગ અને સામાજીક વનીકરણ વિભાગ, નગરપાલિકાના ચેરમેન નિમિષાબેન તરસાડીયાની માંગ મુજબ તળાવ રોડ પર આવેલ જુમ્મા મસ્જિદથી સ્ટેશન રોડ વ્યારા સુધીના માર્ગને ડૉ. આંબેડકર માર્ગ આપવો જોઈએ.આ બાબત વ્યારાના ઇતિહાસમા સુવર્ણ અક્ષરે લખશે. ઉપરાંત બાબાસાહેબને વ્યારા નગર તરફથી સાચી શ્રધ્ધાંજલિ અર્પણ કરી કહેવાશે.

Advertisement

Share

Related posts

શું તમે જાણો છો કે તમન્ના ભાટિયાએ તેના જન્મદિવસ પર ‘આજ કી રાત’ ગીત શૂટ કર્યું હતું?

ProudOfGujarat

નેત્રંગમાં વાહન પાર્કિંગની સુવિધાના અભાવે ટ્રાફિકજામની સમસ્યા ઉદભવતા લોકોને હાલાકી

ProudOfGujarat

અંકલેશ્વરનાં કોંઢ ગામે આવેલ જવેલર્સની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી, શટર તોડી અપાયો ચોરીને અંજામ, સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!