Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિસાવદર તાલુકાનાં મોટા ભલગામ મિડલ હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓ દ્વારા ગીર મધ્યમાં આવેલ કનકાઈ માતાજીનાં મંદિરે સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો.

Share

ગીર મધ્યમાં આવેલ કનકાઈ માતાજીનાં મંદિરે વિદ્યાર્થીઓ દ્વારા સફાઈ ઝુંબેશ કરવાં આવી હતી. ભલગામ મિડલ હાઈસ્કૂલનાં ૪૫ થી ૫૦ વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત મંદિર પરિસર સહિતમાં સધન સફાઈ કરવાં આવી હતી. ભલગામ મિડલ હાઈસ્કૂલની ઇકો ક્લબ દ્વારા અવારનવાર સરકારશ્રીના સ્વચ્છતા અભિયાન તેમજ અન્ય સામાજિક પ્રવૃત્તિઓને કરવામાં આવે છે.આ કાર્યક્રમ દરમ્યાન શાળાના આચાર્ય સોરઠીયા તેમજ ઈકો કલબ ઈન્ચાર્જ શિક્ષક ઠુમર,શાળાના શિક્ષકો
ગોહિલ,પરમાર,આદ્રોજા,સાવલીયા,ચતુર્વેદી તેમજ કવિતા બેન,દક્ષાબેન,સહિતનો સ્ટાફ પણ જોડાયો હતો. આ તબકકે મંદિરના મેનેજર દેવાંગભાઈ ઓઝા દ્વારા મંદિર વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

પંચમહાલમાં કોવિડ હોસ્પિટલ્સ, કોવિડ કેર સેન્ટર પર ડોક્ટર્સ-પેરામેડિકલ સ્ટાફના હસ્તે વૃક્ષારોપણ કરાયું.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના સારસા ગામે છોકરી ભગાડી જવાના મુદ્દે બે પરિવારો બાખડયા.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણનુ કાઉન ડાઉન શરૂ……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!