Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિસાવદર એન.સી.પરમાર ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વાલી મીટીંગ અને ધો. 10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો.

Share

વિસાવદર એન.સી.પરમાર ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ધો.૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. સાથે સાથે વિધાર્થીઓના વાલી માટે પણ મીટીંગ રાખવામાં આવી હતી. જેમાં બાળકોને પરીક્ષાની તયારી માટે શું કરાવવું તેમજ બાળકોના મનમાંથી પરીક્ષાનો ખોટો ભય ના રહે તે માટે એને સારી રીતે સમજાવવું જોઈએ. આ તકે શાળાના આચાર્ય શ્રી કંચનબેન કાચા તેમજ શાળાના શિક્ષકો અલ્પાબેન દવે, વાણવી બેન, ગળચર સાહેબ, જેઠાવ સાહેબ તેમજ દરેક શિક્ષક તેમજ મોટી સંખ્યામાં વાલી હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

જામનગર બાર એસોસીએશન દ્વારા જરૂરિયાતમંદ વકીલોને કરાશે રાશન કીટનું વિતરણ.

ProudOfGujarat

વરેડિયા હાઇવે ઉપર અજાણ્યા ફોરવ્હીલ ની ટક્કરે પદયાત્રા એ નીકળેલાં દંપતીનું મોત

ProudOfGujarat

નવસારી સિવિલ હોસ્પિટલના સર્જન 10 હજારની લાંચ લેતા ઝડપાયા….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!