Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્વામિનારાયણ ગુરૂકુળ વિસાવદર તેમજ આલ્ફા વિદ્યા સંકુલ જૂનાગઢ દ્વારા આયોજિત વિદ્યાર્થી પ્રતિભા સન્માન સમારોહ તેમજ S.S.C, H.S.C. વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો.

Share

સ્વામિનારાયણ ગુરૂકુળ વિસાવદર તેમજ આલ્ફા વિદ્યા સંકુલ જૂનાગઢ દ્વારા આયોજિત વિદ્યાર્થી પ્રતિભા સન્માન સમારોહ તેમજ S.S.C, H.S.C. વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો. જેમાં શા.સ્વા.શ્રી આનંદસ્વરૂપદાસજી તેમજ સંતો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો.

જયારે અતિથી વિશેષ શ્રી જીજ્ઞેશ નકુમ આલ્ફા વિદ્યા સંકુલ જૂનાગઢ
તેમજ મુખ્ય વક્તા તરીકે શ્રી શૈલેશભાઈ સગપરિયા દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય ચંદ્રીકાબેન, ધનશ્યામભાઈ સાવલીયા, કરશનભાઈ વાડદોરિયા, કમલેશભાઈ વાઘેલા, રતિભાઈ સાવલીયા, તેમજ મોટી સંખ્યામાં વાલી અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીતુભાઈ ડોબરીયાએ કર્યું હતું.

કૌશિકપુરી ગૌસ્વામી
વિસાવદર

Advertisement

Share

Related posts

ઝઘડીયા આવેલી ગાંધી સંકલ્પ યાત્રા ના સ્વાગત અને વિદાયમાન ના કાર્યક્રમ યોજાયા.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના પરીક્ષા કેન્દ્રો વિસ્તારોમાં 144 મી કલમ લાગુ કરાઈ.

ProudOfGujarat

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઝઘડિયા તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!