Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિસાવદર નગરપાલિકા દ્વારા શહેરમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો.

Share

કોરોના વાયરસને લઈ વિસાવદર નગરપાલિકા દ્વારા અત્યારે વિસાવદરના મુખ્ય માર્ગો જેમ કે પોલીસ સ્ટેશન બસ સ્ટેન્ડ રોડથી કનૈયા ચોકથી રેલ્વે સ્ટેશનથી રામજી મંદિર જૂની બજાર શાકમાર્કેટ જેવા મુખ્ય માર્ગો પર દવાનો છંટકાવ કરવામાં આવ્યો. જેમાં નગરપાલિકા પ્રમુખ ગીતાબેન મનીષભાઈ રીબડીયાના માર્ગદર્શનથી તેના સભ્યોએ ભેગા રહી દવા છાંટવામાં આવી. જેમાં મનીષ રીબડીયા, ઈલીયાશ મોદી, જશુભાઈ બસિયા નગરપાલિકા સ્ટાફ બી.કે.જોશી, જાનીભાઈ તેમજ લાલભાઈ સહીત લોકો જોડાઈ વિસાવદરમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યું.

કૌશિકપૂરી ગૌસ્વામી :- વિસાવદર

Advertisement

Share

Related posts

ભરૂચ ખાતે રાજપારડી વીજ કચેરીને સન્માનપત્ર એનાયત કરાયું.

ProudOfGujarat

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભરૂચનું રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું.

ProudOfGujarat

રાજસ્થાનના પરિવાર યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શન કરી પરત ફરતી વખતે જીપ પલ્ટી ખાતા 12 મુસાફરો ઈજાગ્રસ્ત થયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!