Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિસાવદર ગાઠાણી સાર્વજનિક જેન હોસ્પિટલમાં નિઃશુલ્ક કિડની ડાયાલીસીસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું.

Share

વિસાવદર તાલુકાનાં ડાયાલીસીસના દર્દીઓને મોટી રાહત હવે નહિ જવું પડે જૂનાગઢ, રાજકોટ કે વેરાવળ હવે થશે વિસાવદરમાં જ કીડની ડાયાલીસીસ વિસાવદરમાં આશરે ૧૫૦ જેટલા છે ડાયાલીસીસના દર્દીઓ દાતાના સહયોગથી તાલુકાને મળશે સુવિધા
આરોગ્યમ ચેરીટેબલ ટ્રસ્ટ વેરાવળના સહયોગથી તેમજ રમેશભાઈ ચાપડકર, ભાવેશભાઈ નટુભાઈ શેઠ તેમજ રાકેશભાઈ ગોપાણી દાતા તરફથી તમાજ ખર્ચ ઉઠાવવામાં આવશે આતકે અકેન્દ્ર દાતા દ્વાર ખુલ્લું મુકવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગામના આગેવાનો ખાસ ઉપસ્થિત રહયા હતા.

કૌશિકપુરી ગૌસ્વામી
વિસાવદર

Advertisement

Share

Related posts

વડોદરા : પાદરામાં મોડીરાત્રે બે કોમ વચ્ચે જૂથ અથડામણ, પોલીસે 10 થી વધુ લોકોની અટકાયત કરી

ProudOfGujarat

વલસાડ – પારડી વચ્ચે રેલવે વીજ કેબલ તૂટ્યો : મુંબઈ-સુરત રેલ વ્યવહાર ખોરવાયો:અનેક ટ્રેનો મોડી: મુસાફરો અટવાયા શતાબ્દી, ગુજરાત એક્સપ્રેસ સહિતની ગાડીઓ લેઇટ : વીજતારનું સમારકામ શરૂ

ProudOfGujarat

ગુજરાતીઓ આનંદો-સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત થઇ રહ્યો છે વધારો….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!