વિશ્વ કેન્સર દિવસ જે આખા વિશ્વમાં ઉજવાય છે. વિદ્યાર્થીઓને કેન્સરથી બચાવ અને કેન્સર શેનાથી થાય છે એ અંગે જાગૃત થવું જોઈએ. તેમજ વ્યસનથી દુર રહેવું જોઈએ. કેટલા પ્રકારના કેન્સર થાય છે કેન્સરની સારવાર કઈ રીતે થાય છે અને તેના મુખ્ય કારણો વિશે સમજાવવામાં આવ્યુ. આ કાર્યક્રમમાં કેમ્પસ ડાયરેકટર ડોબરીયા સાહેબ દ્વારા સમજાવામાં આવ્યું હતું. તેમા સ્કુલના શિક્ષક મુકેશભાઈ છતાણી, વી.જી નકારાની, અક્ષયભાઈ ભાસ્કર સહિતના શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા.
કૌશિકપુરી ગૌસ્વામી
વિસાવદર
Advertisement