Proud of Gujarat
INDIAFeaturedGujarat

વીરપુર સ્મશાનમાં બીજેપી યુવા મોરચાના મંત્રી દ્વારા પ્રશંસનીય કામગીરી કરાઇ.

Share

વીરપુર તાલુકાના વતની અને ભારતીય જનતા પાર્ટી વીરપુર તાલુકા યુવા મોરચાના મંત્રી વિશાલભાઈ મહેતા દ્વારા સતત છેલ્લા ૧૦ દિવસ વીરપુર સ્મશાનમાં ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી જેવી કે સાત કલાક જેસીબી ફેરવીને રસ્તો સાફ કરવામાં આવ્યો, તેમજ  ‘સ્મશાનને રંગ રોગાનથી ચમકાવવામાં આવ્યુ, સ્મશાનગૃહમાં પ્રાથમિક સુવિધાઓ જેવી કે પાણી, લાઈટ, રોડની વ્યવસ્થા યુવાન દ્વારા સ્વખર્ચે કરવામાં આવી જેને લઇ વીરપુર નગરના સત્તાધીશોને શરમાવે તેવું કાર્ય એક યુવાન દ્વારા કરવામાં આવતા વીરપુરના ચારે તરફ આ યુવાનની સેવાકીય કાર્યથી લોકોએ અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

Share

Related posts

આમોદ કાકુજીની વાડી ખાતે વિપક્ષી નેતાનો કાર્યકરો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વાપીની જીવાદોરી સમાન રેલવે ઓવર બ્રિજ બંધ થતાં ડાયવર્ઝન રસ્તાઓ પર ટ્રાફિકની ભરમાર, તંત્ર સુચારુ આયોજનના પ્રયાસમાં

ProudOfGujarat

સુરેન્દ્રનગર લીંબડીમાં આવેલ ઉંટડી પુલ એટલે રખડતાં ઢોરનો ઢગલો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!