Proud of Gujarat
FeaturedGujaratINDIA

શ્રી શારદા એજયુકેશન ટ્રસ્ટ દ્વારા વિરમગામમાં વાર્ષિકોત્સવ કાર્યક્રમ યોજાયો.

Share

શ્રી શારદા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વિરમગામની શ્રી શારદા પ્રાથમિક શાળા ખાતે વાર્ષિકોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરમગામની શારદા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા મીમીક્રી, ગીત, ગરબા, દેશભક્તિ ગીત સહિતના કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી શારદા પ્રાથમિક શાળાના વાર્ષિક ઉત્સવ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુરેશભાઈ ચંડી, સગુણાબેન ચંડી સહિતના શિક્ષકોએ ભારે જહેમત ઊઠાવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ-અંકલેશ્વર ટ્રેનની અડફેટમાં આવી જતા એક યુવાન નું કમકમાટી ભર્યુ મોત…

ProudOfGujarat

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ડમ્પરચાલકની બેદરકારીના કારણે ડીજીવીસીએલના આઠ વીજપોલ તૂટી પડ્યા

ProudOfGujarat

ભરૂચ: મુસ્લિમ યુવતીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર પ્રકાશ મોદી સામે કાર્યવાહી કરવા માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!