Proud of Gujarat
GujaratFeaturedINDIA

વિરમગામ પરશુરામ સેના દ્વારા બ્રહ્મ સમાજના પત્રકારોનો સન્માન સમારંભ યોજાયો

Share

ન્યુઝ વિરમગામ
તસવીર- વંદના નીલકંઠ વાસુકિયા
વિરમગામમ પરશુરામ સેના દ્વારા વિરમગામ શહેર ના અને ગ્રામ્ય વિસ્તારના બ્રહ્મ સમાજના પત્રકારોનો સનમાન સમારંભ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને બ્રહ્મ પ્રતિભા શોધ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ હતો. સમારંભના પ્રારંભમાં મંચ પર આમંત્રિત સાહિત્યકાર અને શિક્ષણ ક્ષેત્રે અને ગુજરાત સાહિત્ય પરિષદના ઉચ્ચ હોદ્દો ધરાવતા ડૉ.પ્રફુલભાઈ રાવલ,બ્રહ્મ પત્રકારો કીરીટકુમાર એલ. વ્યાસ,નટવરલાલ ભટ્ટ(રામપુરા),રાજેન્દ્ર કુમાર પંડ્યા, જયદીપભાઈ પાઠક,નવીનભાઈ મહેતા અને નગરપાલિકા પાલિકા પ્રમુખ રીના બેન પંડ્યા દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવેલ ત્યારબાદ આમંત્રિતોને પુષ્પગુચ્છ સાથે મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે યોજાયેલ સંસ્કૃતિક કાર્યક્રમમાં સંસ્કૃત શ્લોક,શિવ તાંડવ,નૃત્ય,ડાન્સ, મીમીક્રી,વકૃત્વ સહિતના કાર્યક્રમો આપ્યા હતા ભાગ લેનાર તમામ બાળકોને ઇનામ વિતરણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો .

Share

Related posts

વડોદરામાં રસ્તે રખડતી ગાયે યુવાન સહિત એક બાળકીને અડફેટે લેતા ગંભીર ઇજા.

ProudOfGujarat

વાહકજન્ય રોગ નિયંત્રણ માટે અમદાવાદ જીલ્લામાં 200 થી વધુ રાત્રીસભાઓ કરવામાં આવશે.

ProudOfGujarat

ઉર્વશી રૌતેલા દ્વારા 24K પ્યોર ગોલ્ડ લીફથી બનેલા આ ફેસ માસ્કની કિંમત $5,100 છે જે લગભગ 4 લાખ રૂપિયા છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!