Proud of Gujarat
GujaratFeaturedINDIA

ડી.સી.એમ કોલેજ વિરમગામ ખાતે ગીતા જયંતિની ઉજવણી કરવામા  આવી

Share

ન્યુઝ વિરમગામ
તસવીર- વંદના નીલકંઠ વાસુકિયા
     માગશર સુદ એકાદશી  તા.૧૮-૧૨-૨૦૧૮ ના રોજ ડી.સી.એમ કોલેજ વિરમગામ ખાતે ગીતાજયંતિ ની ઉજવણી કરવામા આવી હતી. વિદ્યાર્થીઓ એ ગીતાનાં શ્લોક ગાન ,વકતવ્ય, કવીઝ તેમજ વ્યાખ્યાનો આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમ આચાર્ય નીતિનભાઈ પેથાણીની રાહબરી હેઠળ થયો હતો. સંસ્કૃત વિભાગ નાં પ્રાધ્યાપકો જી.જે.દેસાઇ અને પ્રીતિબેન પૂજારા એ વિદ્યાર્થી ઓ ને પ્રેરણા આપી ગીતા જયંતિ ની ઊજવણીમા યોગદાન આપ્યુ હતું . ડી. સી.એમ. ના પ્રાગણ મા ગીતામય વાતાવણ સર્જાયુ  હતુ  કોલેજ ના તમામ વિદ્યાર્થીઓની અને અધ્યાપકો ની ઉપસ્થિતિ થી કાર્યક્રમ શોભયમાન  થયો હતો. જગતગુરૂ કૃષ્ણ ના આહ્વાન સાથે કાર્યક્રમ સપન્ન થયો હતો.

Share

Related posts

સુરતના જિલ્લા કલેકટર ધવલ પટેલનો જન્મદિન

ProudOfGujarat

ભરૂચ : રોટરી ક્લબની પાછળના વિસ્તારમાં બે દિવસથી ડ્રેનેજ લાઈન લીક : નગરપાલિકાની આંખ આડે અંધારું.

ProudOfGujarat

સુરતના અમરોલીમાં ધોળે દિવસે તસ્કરોએ 27 લાખની ચોરી કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!