Proud of Gujarat
FeaturedGujaratINDIA

શ્રી મુક્તજીવન સ્વામીબાપા સેવા ટ્રસ્ટ, બાવળા દ્વારા શાંતિ રથ (અંતિમયાત્રા રથ)નું લોકાર્પણ કરાશે

Share

 શ્રી મુક્તજીવન સ્વામી બાપા સેવા ટ્રસ્ટ, બાવળા દ્વારા નગરજનોને નાત-જાતના ભેદભાવ વગર શાંતિ-રથની સુવિધા અપાશે
ન્યુઝ વિરમગામ
તસવીર- વંદના નીલકંઠ વાસુકિયા
       બાવળાના નગરજનોને અંતિમયાત્રામાં પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને શ્રી મુક્તજીવન સ્વામી બાપા સેવા ટ્રસ્ટ, બાવળા દ્વારા તમામ નગરજનો માટે, નાત-જાતના ભેદભાવ વગર શાંતિ-રથ (અંતિમયાત્રા રથ) ની સુવિધા કરવામાં આવેલ છે. જેમાં બાવળાના યુવાનો તેમજ દાતાઓએ ઉદાર દિલથી સાથ-સહકાર આપેલ છે. શાંતિ-રથ (અંતિમયાત્રા રથ) નું “લોકાર્પણ” તા. ૧૫/૧૨/૨૦૧૮, શનિવારના રોજ પ્રવિણ પેટ્રોલ પંપ ચાર રસ્તા, બાવળા ખાતે સવારે ૯-૩૦ કલાકે કરવામાં આવશે. શાંતિ-રથ (અંતિમયાત્રા રથ) ની જરૂરિયાત માટે સંપર્ક સૂત્ર (૧) હર્ષદ ઠક્કર (લાલભાઈ) – ૯૮૨૫૫૫૩૭૦૨ (૨) મયુરધ્વજ ડાભી – ૯૪૦૮૮૦૧૭૨૭ (૩) ગૌરવ ઠક્કર – ૯૯૭૮૩૨૫૨૫૨ (૪) કેતનભાઈ પારેખ – ૯૭૨૭૭૨૫૧૬૨ (૫) રણજીતસિંહ ઝાલા – ૯૭૨૪૬૪૭૬૫૩ પર સંપર્ક કરવાનો રહેશે.

Share

Related posts

ઝરમર વરસતા વરસાદમાં હું પલળી ગયો પણ તને પામવાનું સપનું કોરુંકટ રહી ગયું…

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામ ખાતે આવેલ એક બંધ મકાનમાં ત્રણ લાખની ચોરી થતાં ચકચાર મચી જવા પામી છે

ProudOfGujarat

108 એમ્બ્યુલન્સ કરજણના કર્મીઓએ પ્રમાણિકતાની જ્યોત જીવંત રાખી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!