Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંડલ તાલુકાના જાલીસણા ગામમાં આર્ટએમ હેલ્થ સ્માર્ટ કલીનીકનો શુભારંભ કરાયો

Share

      

  એ.ડી.સી બેન્કના સહયોગથી મેડિકલ ચેકઅપ માટેના મશીનનું પુર્વ ધારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયુ

Advertisement

ન્યુઝ.વિરમગામ

તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા

અમદાવાદ જીલ્લાના માંડલ તાલુકાના જાલીસણા ગામે એ.ડી.સી બેંક (ચેરમેન અજયભાઈ પટેલ) ના સૌજન્ય થી મેડિકલ ચેકઅપ માટેના મશીન (આર્ટએમ હેલ્થ સ્માર્ટ કલીનીક) નું ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં વિરમગામના પુર્વ ધારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલ, ડો. દીપકભાઈ વોરા, એ.ડી.સી બેંક ડિરેક્ટરે અમુભાઈ, એ.પી.એમ.સી ચેરમેન માંડલ ડી.આઈ.પટેલ, માંડલ ભા.જ.પ પ્રમુખ દશરથભાઈ પટેલ, એ.ડી.સી બેંક સ્ટાફ, સહકારી આગેવાનો, સમસ્ત ગામ તથા તાલુકાના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

વિરમગામના પુર્વ ધારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલે જણાવ્યુ હતુ કે,  માંડલ તાલુકાના જાલીસણા ગામે એ.ડી.સી ના સૌજન્ય થી મેડિકલ ચેકઅપ માટેના મશીન (આર્ટએમ હેલ્થ સ્માર્ટ કલીનીક) નું ઉદઘાટન કરતાં ખૂબ આનંદ થયો. નવી ટેકનોલોજી નો દૂર ગામો માં બેસી, લેટેસ્ટ આધુનિક પદ્ધતિ થી, મોટા શહેરો ના નિષ્ણાત ડોક્ટર સાથે સીધી વાત કરી, ટ્રીટમેન્ટ થઇ શકે છે.


Share

Related posts

પાલેજ રેલ્વે સ્ટેશન નજીક નવજીવન એક્સપ્રેસ ટ્રેનથી રન ઓવર થતાં  યુવકનું કરૂણ મોત..

ProudOfGujarat

અંકલેશ્વરનાં વોર્ડ નં.૯ માં ગંદકી અને કચરાના ઢગથી રહીશો પરેશાન.

ProudOfGujarat

રસીકરણ જ એકમાત્ર ઉપાય :વિલાયત જીઆઈડીસીમાં જુબિલન્ટ દ્વારા તેમના કર્મચારીઓ અને તેમના પરિવારનું વેક્સિનેશન કરાયુ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!