Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિરમગામ તાલુકાના ડુમાણા ખાતે વિશ્વેશ્વર મહાદેવના મહારૂદ્ર યાગનો પ્રારંભ

Share

( વંદના વાસુકિયા )

Advertisement

વિરમગામ તાલુકાના ડુમાણા ગામમાં આવેલા શ્રી વિશ્વેશ્વર મહાદેવના મહારૂદ્ર યાગનો તારીખઃ-૧૧/૦૫/૧૭ને શુક્રવારે સવારે સાસ્ત્રોક્ત વિધીથી શુભારંભ કરવામાં આવ્યો છે. ત્રિ દિવસીય શ્રી વિશ્વેશ્વર મહાદેવના મહારૂદ્ર યાગના દર્શનનો લાભ મોટી સંખ્યમાં સ્થાનિક ઉપરાંત આસપાસના ગામના લોકો લઇ રહ્યા છે. તારીખઃ-૧૩/૦૫/૧૭ને રવિવારે સાંજે શ્રી વિશ્વેશ્વર મહાદેવના મહારૂદ્ર યજ્ઞની પુર્ણાહુતિ કરવામાં આવશે. યજ્ઞના આચાર્ય શાસ્ત્રી અજય મહેતા સહિતના ભુદેવો શાસ્ત્રોક્ત વિધીથી મહારૂદ્ર યજ્ઞ કરાવી રહ્યા છે.


Share

Related posts

નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં મહિલાને ગાયે શીંગડે ચઢાવી ઉછાળી ફેંકતાં ઇજાગ્રસ્ત

ProudOfGujarat

ભરૂચ દૂધધારા ડેરી ખાતે સતત પાંચમી વખત ચેરમેન તરીકે ઘનશ્યામભાઈ પટેલની નિયુક્તિ કરાઇ.

ProudOfGujarat

આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર, શિવાલયોમાં હર હર ભોલેનો નાદ ગુંજયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!