Proud of Gujarat
FeaturedGujarat

વિરમગામ: શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠક યોજાઇ…

Share

દિનેશભાઇ અડવાણી

સમગ્ર દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેર ખાતે શક્તિકેન્દ્ર  -૧,૨,૩, અને ૪ માં સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠક યોજાઇ હતી. અમદાવાદ જીલ્લા ભાજપ મહામંત્રી શૈલેશભાઈ દાવડા ની પ્રેરક ઉપસ્થિતિ માં સંગઠન પર્વ ૨૦૧૯  સદસ્યતા વૃદ્ધી વિસ્તારક યોજના અંતર્ગત સદસ્ય બનાવાયા હતા. જેમાં જીલ્લા કોષાધ્યક્ષ વિનોદભાઈ પટેલ, મંડલ પ્રમુખ નરેશભાઈ શાહ, મહામંત્રી મોતીસિંહ, હર્ષદભાઈ ઠક્કર, હિતેષભાઈ મુનસરા , ગોપાલભાઈ રાવલ, રાજુભાઈ સોલંકી, સતીષભાઈ દલવાડી સહીત કાર્યકર્તાઓ હોદ્દેદારો જોડાયા હતા.

Advertisement


Share

Related posts

ઓનલાઈન શોપિંગ કરતાં કેવી રીતે થાય છે છેતરપિંડી ? જાણો વધુ…

ProudOfGujarat

રમજાનનાં પાક માસમાં અંક્લેશ્વરનુ ખાણી-પીણી બજાર ખીલી ઉઠ્યુ

ProudOfGujarat

ભરૂચના પાલેજ વિસ્તારમાંથી ગાંજાનો જથ્થો ઝડપી પાડતી એસ.ઓ.જી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!