બહુચર્ચાસ્પદ બનેલી ફિલ્મ પદ્માવત ને સિનેમાઘરો રજુ કરવા મા એક તરફ રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંઘ મુકવામાં આવ્યો છે ત્યારે ગઇકાલે સુપ્રિમ કોર્ટે આ પ્રતિબંધ હટાવી પદ્માવત ને દર્શકો માટે ખુલ્લી મુકવાની મંજરી આપી છે. તેવામાં સમગ્ર ગુજરાત મા જુદી જુદી જગ્યાઓએ કરણી સેના ક્ષત્રિય સમાજ દ્વારા પદ્માવતી ફિલ્મ નો વિરોઘ કરી રહ્યા છે ત્યારે આજરોજ વિરમગામ કરણી સેના અને ક્ષત્રિય સમાજ અને
હિન્દુ સેનાના કાર્યકર્તા ઓ પદ્માવતી ફિલ્મનો કર્યો હતો વિરમગામ-માંડલ રોડ પર ભોજવા ત્રણ રસ્તા પાસે અને અમદાવાદ બાયપાસ
હાઇવે પર ટાયરો સળગાવી ચક્કાજામ કર્યો હતો.
:-પીયૂષ ગજ્જર વિરમગામ.


