Proud of Gujarat
FeaturedGujarat

વિરમગામની શેઠ એમ.જે.હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને બેંક ઓફ બરોડા દ્વારા પ્રોત્સાહીત કરાયા….

Share

દિનેશભાઇ અડવાણી

વિરમગામની શેઠ એમ.જે.હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગમાં બેંક ઓફ બરોડા દ્વારા તેની સ્થાપનાના 112 વર્ષની ઉજવણીના ભાગરૂપે બાલમંદિર તેમજ ધોરણ-1 તથા 2 ના બાળકોને લંચ બોક્સ, બિસ્કિટ પેકેટ, તેમજ ચોકલેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બેંક મેનેજર નિલયભાઈ તેમજ બેન્ક સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. શાળા તરફથી પ્રિન્સીપાલ ભરતસિંહ સોલંકી તેમજ અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભરતસિંહ સોલંકીએ બેન્ક મેનેજર નિલયભાઈને ‘વિદ્યાદાન એ જ સાચું દાન’ નો મહિમા સમજાવી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના ક્લાર્ક ચંદ્રેશભાઈ વ્યાસ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

Advertisement


Share

Related posts

ત્રીજી કોરોનાની લહેર વચ્ચે પ્રજાની તિજોરીના જોરે સરકારની વાહવાહી કરવાનો લોકાર્પણ પ્રસંગ..

ProudOfGujarat

અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ ખાતે સ્વર્ગીય અહેમદ પટેલની યાદમાં ફ્રી મેડિકલ અને સર્જીકલ કેમ્પનું આયોજન…

ProudOfGujarat

કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા કૃઝની મઝા નહીં માણી શકાય : આગામી ૨૫/૦૪/૨૦૨૧ સુધી બંધ રહેશે ક્રુઝ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!