Proud of Gujarat
FeaturedGujarat

વિરમગામમાં ૫૪,૧૬,૬૯૦ રૂપીયાના દારૂના જથ્થાનો નાશ કરાયો…

Share

તસવીર- વંદના નીલકંઠ વાસુકિયા
 
અમદાવાદ જીલ્લાના વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલ વિવિધ બ્રાન્ડનો વિદેશી દારૂ બોટલ નંગ-૧૫૧૬૬ જેની આશરે કિંમત કુલ કિંમત ૫૪,૧૬,૬૯૦ ના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. વિરમગામ પ્રાન્ત ઓફિસર આઇ.આર.વાળા,એ.એસ.પી પ્રવિણકુમાર, નશાબંધી અને આબકારી ઇન્સપેક્ટર એમ.આર.ડોડીયા,વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ કે. એન. ભુકણની હાજરીમાં વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

Advertisement


 


Share

Related posts

શિતલ સર્કલ વિસ્તારમાથી ઈંગલીશ દારૂ ઝડપાયો

ProudOfGujarat

ભરૂચ : વરસાદ લંબાવાને કારણે ખેતીને નુકશાન ન થાય તે માટે વીજળીનાં કલાક વધારવા આપના કાર્યકર્તાઓ અને ખેડૂતો દ્વારા જિલ્લા કલેકટરને આવેદન આપી રજુઆત…

ProudOfGujarat

રાજપીપલા બાદ હવે દેડિયાપાડાનાં બજારો પણ ચાર દિવસ બંધ રહેશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!