Proud of Gujarat
FeaturedGujarat

વિરમગામમાં સ્વ.નાગરભાઇ વડગામા (ગજ્જર)ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે “શ્રદ્ધાંજલિ-ભજન સંતવાણી”નું આયોજન…

Share

ન્યુઝ.વિરમગામ
તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા

અમદાવાદ જિલ્લા મિડીયા ક્લબના પ્રમુખ અને જાણીતા પત્રકાર પિયુષ ગજ્જરના પિતાજી સ્વ.નાગરભાઇ જગજીવભાઇ વડગામા (ગજ્જર) ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે ” શ્રદ્ધાંજલિ-ભજન સંતવાણી” નું આયોજન કરેલ છે. આ કાર્યક્રમ તા-23/7/2019 મંગળવાર, સમય-રાત્રી 9:30 કલાકે ઇન્દ્રરેસીડેન્સી,મુનસર તળાવ રોડ ,ખોડીયાર માતાજીના મંદિર સામે વિરમગામ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં ગોપાલ સાધુ, પ્રકાશ ગોહિલ, નરેશદાન કેશરીયા, દશરથ ઠાકોર સહિતના ખ્યાતનામ કલાકારો દ્વારા શ્રદ્ધાંજલિ રૂપે ભજન સંતવાણી રજુ કરવામાં આવશે. સમસ્ત વડગામા પરીવાર દ્વારા તમામ ભજનપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.

Advertisement


Share

Related posts

ભરૂચની પાંચ વિધાનસભા બેઠકો પર ચૂંટણી પ્રચાર માટે રાજકીય પાર્ટીઓએ અત્યારથી જ પ્લાન U.D.P.P શરૂ કર્યું.

ProudOfGujarat

ડેડીયાપાડામાં બેંક ઓફ બરોડાનું નેટવર્ક ન હોવાથી અનેક ખાતેદારોને હાલાકી.

ProudOfGujarat

અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટીએ ભગવો લહેરાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!