Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ઉતરાયણ મા ઘાયલ પક્ષીઓ માટે વિરમગામ શહેરમાં હેલ્પ લાઈન અને સારવાર કેન્દ્ર નું આયોજન

Share

વિરમગામ શહેર અને પંથકમાં ઉતરાયણમાં પતંગની દોરીથી, તેમજ વીજ કરંટથી આકાશમાં ઘણા પક્ષીઓ ઘાયલ થાય છે, દરવર્ષ ની જેમ આ વર્ષે પણ વિરમગામ ગૌરક્ષા દળ અને શાંતીનાથ જૈન મિત્રમંડળ દ્વારા વિરમગામમાં જીવદયા પ્રેમી દ્વારા આગામી તા-14 અને 15 જાન્યુઆરી (ઉતરાયણ અને વાસી ઉતરાયણ) દરમિયાન ઇજાગ્રસ્ત પક્ષીઓ માટે હેલ્પલાઇન સારવાર કેન્દ્ર ખોલવામાં આવ્યાં છે.જેમા (1) શાંતિનાથ દેરાસર પાસે,(2) ખોડીયાર મંદિર, મુનસર રોડ પાસે ઘાયલ પક્ષીઓ માટે સારવાર કેન્દ્ર શરૂ કરયા છે. સવારે અને સાંજે પતંગ ન ચગાવવા અપીલ કરાઇ. ઘાયલ પક્ષીઓ માટે નીચેના મો. સંપર્ક કરી શકો છો. પ્રવિણભાઇ શાહ :- 99256 69576 , વિપુલભાઇ ગાંઘી :- 94275 20980 , હાર્દિકભાઇ ગાંઘી :- 95103 04361 , નગીનભાઈ દલવાડી:- 9924433261 , પીયૂષ ગજ્જર-9824852783 . ઉપર સંપર્ક કરી શકાય છે.

પીયૂષ ગજ્જર

Advertisement


Share

Related posts

ભરૂચ : હેડકલાર્કની પરીક્ષામાં થયેલ ગેરરીતી અંગે યોગ્ય પગલા ભરવા આવેદન પાઠવાયુ….

ProudOfGujarat

ભાવનગરમાં લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી જનાર આરોપી ભરૂચ જીલ્લામાંથી પકડાયો.

ProudOfGujarat

આઈ ટી.સેલ ના જિલ્લા પ્રમુખ તરીકે નેત્રંગના બ્રિજેશ પટેલની વરણી કરાઇ.

ProudOfGujarat
error: Content is protected !!